02716 230424 98243 63047 info@dehgamnagssmandaliltd.in રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭
ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

મકાન - દુકાન મોર્ગેજ લોન

મકાન અથવા દુકાન મોર્ગેજ કરી ફક્ત ૧૦% દરે ધિરાણ.

સ્થાવર મિલકત (મકાન / દુકાન) સામે ૧૦% વ્યાજ દરે ધિરાણ. જરૂરી દસ્તાવેજ અને મર્યાદા માટે ઓફિસનો સંપર્ક કરો.

મુખ્ય લાભો

  • ઓછો વ્યાજ દર
  • ઝડપી મંજૂરી