૨૩ સપ્ટે, ૨૦૨૬
દરેક સભાસદ પોતાનું ડિવિડન્ડ તા. ૦૫-૧૦-૨૦૨૬ થી મેળવી શકશે. જે સભાસદોએ સને ૨૦૨૩-૨૦૨૪, ૨૦૨૪-૨૦૨૫ અને ૨૦૨૫-૨૦૨૬ નું ડિવિડન્ડ ન લીધું હોય તેઓએ તાત્કાલિક મેળવી લેવા વિનંતી છે. સેવિંગ્સ ખાતું ખોલાવી દેવું, જેથી ડિવિડન્ડ આપના ખાતામાં જમા થઈ જશે.