02716 230424 98243 63047 info@dehgamnagssmandaliltd.in રજિ. નં. સે. ૨૮૯૮૩ તા. ૧૨-૬-૧૯૯૭
ધી દહેગામ નાગરિક સહકારી શરાફી મંડળી લી. વિના સહકાર નહીં ઉદ્ધાર
તાજા સમાચાર

૨૯મી વાર્ષિક સાધારણ સભા — તા. ૨૯-૯-૨૦૨૬

૨૩ સપ્ટે, ૨૦૨૬

૨૯મી વાર્ષિક સાધારણ સભા — તા. ૨૯-૯-૨૦૨૬

મંડળીની ઓગણત્રીસમી વાર્ષિક સાધારણ સભા તા. ૨૯-૯-૨૦૨૬, મંગળવાર, સાંજે ૪:૦૦ કલાકે મહાસુખલાલ નાથાજીભાઈની વાડી, પેટ્રોલ પંપની સામે, દહેગામ ખાતે મળશે. સમયસર હાજર રહેવા વિનંતી. સભામાં અહેવાલની નકલ સાથે લાવવા વિનંતી.